GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
બાળકોમાં કુપોષણની સમીક્ષા માટેના ત્રણ અગત્યના માપદંડ કયા છે ?

તાવ, શરદી અને ઝાડા
વજન, ઉંચાઈ અને રસી મૂકાવુ
વજન, ઉંચાઈ અને B.M.R
વજન, ઉંચાઈ અને B.M.I.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
‘સહી પોષણ - દેશ રોશન' આપેલ વિકલ્પોમાંથી શેને સંબંધિત છે ?

પોષણ અભિયાન
મિશન ઈન્દ્રધનુષ
મિશન ભગીરથ
મિશન મંગલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP