Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં પાણી, ઠંડા પીણાની PET - પ્લાસ્ટિક બોટલના રિસાઈકલીંગ માટે ગુજરાત સરકારે RVM મશીન મુકવા માટેની જાહેરાત કરી તે RVMનું પૂરું નામ જણાવો. Recycling Versatile Machine Reverse Versatile Machine Reverse Vending Machine Recycle Vending Machine Recycling Versatile Machine Reverse Versatile Machine Reverse Vending Machine Recycle Vending Machine ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક દિવસ બાદ માણસને કેટલી માહિતી યાદ રહે છે ? 32% 34% 30% 33% 32% 34% 30% 33% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મેજિસ્ટ્રેટ ગુના અંગે કાર્યવાહી કયારે શરૂ કરી શકે ? એવી હકીકતોના પોલીસ રિપોર્ટ પરથી ભારતીય કારણોથી એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાયની કોઇ વ્યકિત પાસેથી મળેલ માહિતી ઉપરથી અથવા પોતાની જાણકારી ઉપરથી ગુનો બન્યો હોય તેની હકીકતોની ફરિયાદ મળ્યેથી એવી હકીકતોના પોલીસ રિપોર્ટ પરથી ભારતીય કારણોથી એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાયની કોઇ વ્યકિત પાસેથી મળેલ માહિતી ઉપરથી અથવા પોતાની જાણકારી ઉપરથી ગુનો બન્યો હોય તેની હકીકતોની ફરિયાદ મળ્યેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ પદ કોણ સંભાળે છે ? વડાપ્રધાન લોકસભા અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ એસ.સી.ના મુખ્ય ન્યાયધીશ વડાપ્રધાન લોકસભા અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ એસ.સી.ના મુખ્ય ન્યાયધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘દીવામાં તેલનું ઉપર ચડવું’ – એના માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે ? પૃષ્ઠ તણાવ કેશાકર્ષણ શ્યાનતા ફલોટેશનનો નિયમ પૃષ્ઠ તણાવ કેશાકર્ષણ શ્યાનતા ફલોટેશનનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કઇ બંધારણીય સંસ્થા નથી ? કેન્દ્રીય સતર્કતા આયોગ રાજ્ય લોકસેવા આયોગ નાણાપંચ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેન્દ્રીય સતર્કતા આયોગ રાજ્ય લોકસેવા આયોગ નાણાપંચ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP