બાયોલોજી (Biology)
આપેલ આલેખીય વલય ઉત્સેચકીય સક્રિયતા સાથે ત્રણ શરતોમાં સંબંધિત છે. (pH તાપમાન અને પ્રક્રિયક સંકેન્દ્રણ) તો આપેલ x-અક્ષ અને y-અક્ષ શું પ્રદર્શિત કરે છે ?

x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા
x-ઉત્સેચકીય સક્રિયતા, y-તાપમાન
x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ -ઉત્સેચકીય સક્રિયતા
x-ઉત્સેચકીય સક્રિયતા, y-pH

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

કોષના કદ અડધા થવા.
કોષની સંખ્યા અડધી થવી.
કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગોલ્ગીકાયમાં સિસ્ટર્ની કેટલો વ્યાસ ધરાવે છે ?

5.0 μ થી 1.0 μ
0.1 μ થી 1.0 μ
0.25 μ થી 0.50 μ
0.5 μ થી 1.0 μ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આકુંચક રસધાનીનું કાર્ય શું છે ?

દ્રવ્યોના સંચયનું
આપેલ તમામ
આસૃતિદાબ સર્જવાનું
દ્રવ્યોનું ઉત્સર્જનનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP