સામાન્ય વિજ્ઞાન (General Science) કેટલા PPM સુધીનું પાણી આદર્શ ગણાય ? 100 50 200 500 100 50 200 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંખની દ્રષ્ટિશક્તિને પોષક વિટામિન કયું છે ? ડી બી એ સી ડી બી એ સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે. કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન સલ્ફર ડાયોક્સાઈડ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન સલ્ફર ડાયોક્સાઈડ ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ? તાંબુ સિલ્વર લોખંડ એલ્યુમિનિયમ તાંબુ સિલ્વર લોખંડ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો છે ? શુક્ર શનિ બુધ મંગળ શુક્ર શનિ બુધ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. ધ્રુવીભવન વક્રીભવન વિભાજન પરાવર્તન ધ્રુવીભવન વક્રીભવન વિભાજન પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP