વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PROJECT 15 B અંતર્ગત ચાર યુદ્ધ જહાજોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેકટ (15 B) હેઠળ તૈયાર થનારા આ જહાજો કયા વર્ગના જહાજો ગણાશે ? ચેન્નઈ વર્ગ દિલ્લી વર્ગ વિશાખાપટ્ટનમ વર્ગ કોલકતા વર્ગ ચેન્નઈ વર્ગ દિલ્લી વર્ગ વિશાખાપટ્ટનમ વર્ગ કોલકતા વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કયારે થઈ હતી ? 29 oct. 2016 26 oct 2015 27 oct. 2015 28 oct. 2016 29 oct. 2016 26 oct 2015 27 oct. 2015 28 oct. 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CERT-In શું છે ? સર્ટિફિકેટની ખરાઈ કરતુ સોફટવેર સોફટવેર એક્સપોર્ટ યુનિયન એક પણ નહીં સાયબર સુરક્ષા માટે જવાબદાર સંસ્થા સર્ટિફિકેટની ખરાઈ કરતુ સોફટવેર સોફટવેર એક્સપોર્ટ યુનિયન એક પણ નહીં સાયબર સુરક્ષા માટે જવાબદાર સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની 'ફાયર એન્ડ ફરગેટ' (Fire and forget) ટેન્ક વિરોધી મિસાઈલ વિકસાવવામાં આવી છે ? ત્રિશૂલ અર્જુન બરાક-8 નાગ ત્રિશૂલ અર્જુન બરાક-8 નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ "ત્રિશૂલ''ના સંદર્ભે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે. આપેલ બંને તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય. આપેલ પૈકી કોઈ નહીં હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે. આપેલ બંને તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'આધાર’ વિશે ખરા વિધાનો જણાવો. આપેલ પૈકી કોઈ નહીં આધાર ભારતના રહેવાસી તરીકેનો પૂરાવો ગણી શકાય. આપેલ બંને આધાર 14 અંકની સંખ્યા છે. આપેલ પૈકી કોઈ નહીં આધાર ભારતના રહેવાસી તરીકેનો પૂરાવો ગણી શકાય. આપેલ બંને આધાર 14 અંકની સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP