વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV માં ઈંધણ કેટલા તબક્કઓમાં દહન થાય છે ? 5 3 4 2 5 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટસ વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં જે પાવર પ્રોજેક્ટની ક્ષમતા 4000MW કે તેનાથી વધારે તેને અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ્સ કહે છે. આપેલ બંને ભારતનો પ્રથમ UMPP ગુજરાતના મુંદ્રા ખાતે રિલાયન્સ એનર્જી દ્વારા સ્થાપિત કરાયો છે. આપેલ પૈકી કોઈ નહીં જે પાવર પ્રોજેક્ટની ક્ષમતા 4000MW કે તેનાથી વધારે તેને અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ્સ કહે છે. આપેલ બંને ભારતનો પ્રથમ UMPP ગુજરાતના મુંદ્રા ખાતે રિલાયન્સ એનર્જી દ્વારા સ્થાપિત કરાયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતની કઈ પ્રતિભાએ સાપેક્ષવાદના સિદ્ધાંતનું પ્રતિવાદન કરેલું છે ? નાગાર્જુન કણાદ ભાસ્કર વરાહમિહિર નાગાર્જુન કણાદ ભાસ્કર વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ રોકેટ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે ? સ્ક્રેમજેટ ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી બોલિસ્ટિક ટેકનોલોજી રેમજેટ ટેકનોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી બોલિસ્ટિક ટેકનોલોજી રેમજેટ ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં LIGO નું પ્રથમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપીત કરવામાં આવ્યું ? પૂના હૈદરાબાદ દિલ્હી બેંગલોર પૂના હૈદરાબાદ દિલ્હી બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) C DOTની સ્થાપનામાં સૌથી અગત્યની ભૂમિકા કોની રહી હતી ? વિજય ભાસ્કર સામ પિત્રોડા આર. કે. પચૌરી જય રાઘવન વિજય ભાસ્કર સામ પિત્રોડા આર. કે. પચૌરી જય રાઘવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP