GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Qની બહેન P છે. Cનો ભાઈ Q છે. D નો પુત્ર C છે તો D નો P સાથે શું સંબંધ હશે ? મામી માતા પુત્રી કાકી મામી માતા પુત્રી કાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) બંધારણમાં ધારાસભા માટે લઘુતમ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે ? 150 60 50 40 150 60 50 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) લંડનમાં લેણી થયેલ અને ત્યાં જ મળેલ આવક, ભારતમાં નીચેનામાંથી કોના માટે કરપાત્ર ગણાશે ? સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહિ બંને માટે રહીશ અને બિન રહીશ બંને માટે રહીશ અને સામાન્ય રહીશ માટે બીન રહીશ માટે સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહિ બંને માટે રહીશ અને બિન રહીશ બંને માટે રહીશ અને સામાન્ય રહીશ માટે બીન રહીશ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયા ઇક્વિટી પરના વેપારના જોખમો છે ? રહસ્ય જાળવણી કંપની ધારના નિયંત્રણો આપેલ તમામ અનિશ્ચિત આવક રહસ્ય જાળવણી કંપની ધારના નિયંત્રણો આપેલ તમામ અનિશ્ચિત આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 'તિમિર' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વીજળી તમસ અંધકાર પ્રકાશ વીજળી તમસ અંધકાર પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કરેલ છે. આ લક્ષ્ય ક્યાં સુધીમાં પૂરું પાડવા સરકારે નિર્ધાર કરેલ છે ? 2024 2025 2020 2030 2024 2025 2020 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP