Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ? S Q R T S Q R T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? રેહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ સુહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ રેહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ સુહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. 107 શેના વિશે છે ? સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત APP ની નિમણુંક બાબત સુલેહ જાળવવા બાબત વોરંટની બજવણી બાબત સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત APP ની નિમણુંક બાબત સુલેહ જાળવવા બાબત વોરંટની બજવણી બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીયો શેનાથી થાય છે ? મચ્છર વાયરસ ફૂગ બેક્ટેરિયા મચ્છર વાયરસ ફૂગ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) AMUL નું આખું નામ શું છે ? આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? છત્તીસગઢ - રાયપુર મેઘાલય – શિલોંગ આંધ્ર પ્રદેશ - અમરાવતી અરૂણાચલ પ્રદેશ – દિસપુર છત્તીસગઢ - રાયપુર મેઘાલય – શિલોંગ આંધ્ર પ્રદેશ - અમરાવતી અરૂણાચલ પ્રદેશ – દિસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP