કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) RBI દ્વારા Financial Inclusion Indexને દર વર્ષે કયા મહિનામાં પ્રકાશિત કરવામાં આવશે ? ફેબ્રુઆરી ડિસેમ્બર નવેમ્બર જુલાઈ ફેબ્રુઆરી ડિસેમ્બર નવેમ્બર જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓએ ક્યારે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ IBSA જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું ? 6 જૂન, 2002 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2004 6 જૂન, 2002 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ? પૂંચ પહેલગામ બારામુલ્લા પુલવામા પૂંચ પહેલગામ બારામુલ્લા પુલવામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સામાન્ય વીમા નિગમ (GIC Re)તેનું દુબઈ કાર્યાલયને બંધ કરીને ક્યા સ્થળે સ્થાનાંતરિત કરશે ? બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી GIFT સિટી બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી GIFT સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના કયા પ્રસિધ્ધ બેડમિન્ટન ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? સુશ્રી અંકિતા રૈના સુશ્રી પી.વી.સિંધુ સુશ્રી સાયના નહેવાલ સુશ્રી સાનિયા મિર્ઝા સુશ્રી અંકિતા રૈના સુશ્રી પી.વી.સિંધુ સુશ્રી સાયના નહેવાલ સુશ્રી સાનિયા મિર્ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં વિનોદ કુમારએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? શૂટિંગ હાઈ જમ્પ જેવલીન થ્રો ડિસ્ક થ્રો શૂટિંગ હાઈ જમ્પ જેવલીન થ્રો ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP