સંસ્થા (Organization)
સેલ્ફ એમ્પ્લોય્ડ વુમન એસોસિએશન (SEWA)ની સ્થાપના કોણે કરી હતી ?

ઈલા ભટ્ટ
મૃણાલિની સારાભાઈ
નાનાભાઈ ભટ્ટ
ઈલાક્ષી ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?

વર્ષ 2001
વર્ષ 1987
વર્ષ 1992
વર્ષ 1998

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નું વડુમથક કયા આવેલું છે ?

ન્યૂયોર્ક
કીવ
જીનિવા
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
યુનેસ્કોની સ્થાપના કોણે કરી હતી ?

સંયુકત રાષ્ટ્ર સંઘ
અમેરિકન ગ્રંથાલય સંઘ
અમેરિકાની સરકાર
વિશ્વ વિજ્ઞાન કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP