ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ___ કહે છે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ Rp = R1R2/R1+R2 સૂત્રથી મળે છે, તો ΔRp/Rp² = ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
ન્યુક્લિયસમાં લાગતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ નીચેનામાંથી કોની વચ્ચે લાગે છે ?
(1) પ્રોટોન-પ્રોટોન
(2) પ્રોટોન-ન્યુટ્રોન
(3) ન્યુટ્રોન-ન્યુટ્રોન
(4) પ્રોટોન-ઇલેક્ટ્રોન