સામાન્ય વિજ્ઞાન (General Science)
ધી પરસેક (The parsec) એ શાનું એકમ છે ?

તાપમાન માપવા માટે
સમય માપવા માટે
ઉર્જા માપવા માટે
અંતર માપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ?

ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
ઉષ્મા ગમન
ઉષ્મા વહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કોના કોષમાં તમને રસધાની જોવા ન મળે ?

ડુંગળીનો કોષ
ગાલનો કોષ
સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ
બારમાસી પર્ણનો આડો છેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે વહાણ નદીમાંથી દરિયામાં પ્રવેશે છે ત્યારે શું થાય છે ?

જ્યારે તે પ્રવેશે છે ત્યારે દરિયાની ઊંડાઈ ઉપર આધાર રાખે છે.
તે થોડુંક નીચે આવે છે
તે થોડુંક ઊંચું આવે છે
તે સરખી સપાટીએ રહે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP