GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
લોન અને પેશગી મંજૂર કરતી વખતે કઈ બાબતો ધ્યાને લેવાય છે ?
(1) અંદાજપત્રની જોગવાઈ (2) મુદલ અને વ્યાજ દરનો ઉલ્લેખ (3) પરત ચૂકવણીની મર્યાદા (4) પૂરતી સુરક્ષા, સલામતી

2, 3 અને 4
1, 2, 3 અને 4
3, 4 અને 1
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

પશ્ચાત્તાપ
પ્રશ્ચાતાપ
પશ્ચાતાપ
પ્રશ્ચાત્તાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
મહાત્મા ગાંધીના કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે નીચેનું કયું વિધાન સાચું છે ?

પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી.
પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી.
બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી.
કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP