વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'UIDAI' વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને આધાર નંબર માટે જરૂરી એવી જનસંખ્યાકીય તેમજ બાયોમેટ્રીક માહિતીઓનો સંગ્રહ UIDAI દ્વારા કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં UIDAI કાનૂની સંસ્થા છે. આપેલ બંને આધાર નંબર માટે જરૂરી એવી જનસંખ્યાકીય તેમજ બાયોમેટ્રીક માહિતીઓનો સંગ્રહ UIDAI દ્વારા કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં UIDAI કાનૂની સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્વદેશ નીર્મિત સબસોનિક ક્રુઝ મિસાઈલ કે જેની મારકક્ષમતા 700 કિ.મી છે, તે મિસાઈલ ___ છે ? નિર્ભય શત્રુજીત પ્રહાર બ્રહ્મોસ – 2 નિર્ભય શત્રુજીત પ્રહાર બ્રહ્મોસ – 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1988માં ભારતે કયા દેશ સાથે પરમાણુ સંસ્થાનો અને સુવિધાઓ ઉપર હુમલો નહી કરવાના કરાર ઉપર સહી કરી છે ? પાકિસ્તાન યુ.એસ.એ. ચીન રશિયા પાકિસ્તાન યુ.એસ.એ. ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ મિટિયોરોલોજીક ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ ક્યાં સ્થાપવામાં આવી છે ? ચેન્નાઈ નવી દિલ્લી હૈદરાબાદ બેંગ્લુરુ ચેન્નાઈ નવી દિલ્લી હૈદરાબાદ બેંગ્લુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CARTOSAT નો મુખ્ય ઉદ્દેશ કયો છે ? નકશાઓ તૈયાર કરવા એક પણ નહીં સંશોધનોની માહિતીઓ મેળવવી કૃષિ વાવેતરની માહિતીઓ મોકલવી નકશાઓ તૈયાર કરવા એક પણ નહીં સંશોધનોની માહિતીઓ મેળવવી કૃષિ વાવેતરની માહિતીઓ મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સપ્ટેમ્બર 2004માં મુકાયેલું ભારતના પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહનું નામ શું છે ? RISAT CARTOSAT EDUSAT આર્યભટ્ટ RISAT CARTOSAT EDUSAT આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP