GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

લોહત્તત્વ
પ્રોટીન
આયોડિન
વિટામિન -B1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ?

જામનગર
વડોદરા
અમદાવાદ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
અસીમ રાંદેરીનું નામ શું છે ?

સૈયદ અબ્દુલ વહીદ
અલીખાન ઉસમાનખાન બલૂચ
સૈયદ અમીર હસન
મહમુદમિયાં મહમદ ઈમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP