કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું કમ્પ્યૂટરનું ઈનપુટ ડિવાઈસ નથી ?

મોનિટર
માઈક્રોફોન
કી બોર્ડ
જોયસ્ટીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નેટવર્ક માટે અત્યંત મહત્વ ધરાવતી વસ્તુ કઈ છે ?

ફાઈલીંગ
ફાઈલ સ્ટેશન
ડિરેક્ટરી
ફાઈલ સર્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઓપરેટીંગ સિસ્ટમમાં અમુક કારણોસર ક્ષતિ પેદા થતી હોય છે, તેને નિવારવા માટેની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે ?

ટ્રબલ શુટીંગ વર્ચ્યુઅલ
એડમીનીસ્ટ્રેશન
આમાંથી એક પણ નહિ
ટ્રબલ શુટીંગ ઓપરેટીંગ સીસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP