સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક વીમા કંપનીના દરિયાઈ વીમા વિભાગની ચાલુ વર્ષની પ્રીમિયમની ચોખ્ખી આવક ₹10,00,000 છે. તો આચાર સંહિતા મુજબ ભાવિ જોખમ અંગેનું અનામત કેટલું રાખવામાં આવશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકત દેવાંનો પ્રમાણસર ગુણોત્તર (રેશિયો) ઉદ્યોગની ___ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંચાલકોને સહાયભૂત થાય તેવી હિસાબી પદ્ધતિ એટલે ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રથમ સામાન્ય સભામાં કંપની ઓડિટરની નિમણૂક કર્યા બાદ તે ઓડિટર વધુમાં વધુ કેટલા વર્ષ સુધી આ કંપનીમાં ઓડિટર તરીકે રહી શકે ?