કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈન્યના મહત્ત્વપૂર્ણ યોગદાનના સન્માનમાં VC યશવંત ઘડગે સુંડિયાલ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું ? ઈટાલી USA ઈંગ્લેન્ડ જર્મની ઈટાલી USA ઈંગ્લેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કઈ IIT ટેમ્પર- પ્રુફ સિગ્નલિંગ સિસ્ટમ વિકસાવી રહી છે ? IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર IIT દિલ્હી IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે માનવ-હાથી સંઘર્ષની વધતી જતી સમ્યાઓના સમાધાન માટે ‘ગજહ કોથા’ અભિયાન શરૂ કર્યું ? કેરળ પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ કેરળ પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ચિકલ કાલો નામક ઉત્સવ મનાવાયો ? ગોવા રાજસ્થાન પંજાબ તેલંગાણા ગોવા રાજસ્થાન પંજાબ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ કંપનીએ CM3leon નામના જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલનું અનાવરણ કર્યું ? ગૂગલ મેટા માઈક્રોસોફ્ટ IBM ગૂગલ મેટા માઈક્રોસોફ્ટ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20ની ત્રીજી શેરપા બેઠક ક્યા યોજાઈ હતી ? બેંગલુરુ હૈદરાબાદ હમ્પી વિશાખાપટ્ટનમ બેંગલુરુ હૈદરાબાદ હમ્પી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP