કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2022માં ક્યું ડિકલેરેશન અપનાવાયું ?

પેરિસ ડિકલેરેશન
લિસ્બન ડિકલેરેશન
લંડન ડિકલેરેશન
ઢાકા ડિકલેરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં લઘુમતી બાબતોના મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

જ્યોતિરાદિત્ય સિંધિયા
અનુરાગ ઠાકુર
અમિત શાહ
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં 4 સભ્યોની નિમણૂક કરી તેમાં કોનો સમાવેશ થાય છે.
1. ઈલિયારાજા 2. પી.ટી.ઉષા 3. વી.વીજયેન્દ્ર પ્રસાદ 4. વીરેન્દ્ર હેગડે

1,2,3 અને 4
માત્ર 1,3 અને 4
માત્ર 1,2 અને 3
માત્ર 2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP