કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ (World Down Syndrome Day) ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 19 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 19 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે માતા શારદા દેવી મંદિરનું ઈ- ઉદ્દઘાટન કર્યું ? જમ્મુ-કાશ્મીર રાજસ્થાન અરુણાચલ પ્રદેશ ગુજરાત જમ્મુ-કાશ્મીર રાજસ્થાન અરુણાચલ પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા મંત્રાલયને COVID-19 સંકટ સામે સફળતાપૂર્વક લડવા માટે પોર્ટર પુરસ્કાર 2023થી સન્માનિત કરાયું ? MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માધવ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ‘વડા પાઉં’ વિશ્વની ટોપ 50 બેસ્ટ રેટેડ સેન્ડવિચની યાદીમાં 13મા સ્થાને છે ? નવી દિલ્હી ભોપાલ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની પ્રથમ ક્લોન દેસી ગિર માદા ગાયનું નામ શું છે ? માયા અપ્સરા ૫મુના ગંગા માયા અપ્સરા ૫મુના ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP