ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી ?

કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
નળ સરોવર અભ્યારણ
નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ?

દર્શના ઝવેરી
સ્મિતા શાસ્ત્રી
અંજલિ મેઢ
શ્વેતા શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
1. ડાંગ દરબારનો પ્રારંભ હોળી પછી એક અઠવાડિયા પહેલાં આહવા ખાતે યોજાય છે. જેમાં ડાંગના પાંચ રાજાઓ ભાગ લે છે.
2. અંગ્રેજોએ આ પાંચ રાજાઓ સાથે કિંમતી વનસંપત્તિ માટે કરાર કર્યા હતા અને તેના બદલામાં પાંચ રાજાઓ, નવ નાયકોને ડાંગ દરબાર યોજી વાર્ષિક પેન્શન આપવાનું શરૂ કર્યું. જે આજે પણ ચાલુ છે.
3. ડાંગ દરબાર એ ત્રણ દિવસીય તહેવાર છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2
1, 2, 3
1, 3
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ?

વાસુદેવ સ્માર્ત
છગનભાઈ જાદવ
ખોડીદાસ પરમાર
કાંતિભાઈ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP