કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (World Wetlands Day) ક્યારે મનાવાય છે ? 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરાયું ? સમૃદ્ધ ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન અટલ ઉદ્યાન અમૃત ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન અટલ ઉદ્યાન અમૃત ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેન્દ્રીય બજેટ 2023-24માં ઘોષિત મહિલા સન્માન બચતપત્રમાં નિર્ધારિત વ્યાજ દર કેટલો છે ? 6.5% 8% 5.5% 7.5% 6.5% 8% 5.5% 7.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં કરાયેલ જાહેરાત મુજબ ગોબરધન યોજના અંતર્ગત કેટલા નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ સ્થાપવામાં આવશે ? 500 2000 700 1000 500 2000 700 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે ઝોંગશિંગ-26 (Zhongxing-26) ઉપગ્રહ લૉન્ચ કર્યો ? જાપાન ફ્રાન્સ ચીન સિંગાપુર જાપાન ફ્રાન્સ ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત સમગ્ર વિશ્વમાં મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગમાં ___ સૌથી મોટું સ્થાન બની ગયું છે. બીજું ત્રીજું સાતમું પાંચમું બીજું ત્રીજું સાતમું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP