કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 14 જુલાઈ 13 જુલાઈ 1 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 1 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 ગ્લોબલ બાયોડાયવર્સિટી કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરાયું ? બોન (જર્મની) મુંબઈ (ભારત) શાંઘાઈ (ચીન) ટોક્યો (જાપાન) બોન (જર્મની) મુંબઈ (ભારત) શાંઘાઈ (ચીન) ટોક્યો (જાપાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં આવેલાં રૈયોલીમાં દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ 2નું લોકાર્પણ કરાયું ? બનાસકાંઠા મહિસાગર વડોદરા દાહોદ બનાસકાંઠા મહિસાગર વડોદરા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 17 જુલાઈ 11 જુલાઈ 5 જુલાઈ 1 જુલાઈ 17 જુલાઈ 11 જુલાઈ 5 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભારત સરકારે ક્યા વર્ષે પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા ? 2021 2019 2018 2020 2021 2019 2018 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે અનમેન્શનિંગ ફીચર લૉન્ચ કર્યું ? ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ ટ્વીટર ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ ટ્વીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP