કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતે ક્યા વર્ષને પ્રવાસન વર્ષ (Year of Tourism) તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? 2025 2023 2026 2024 2025 2023 2026 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યો દેશ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં સંવાદ ભાગીદાર તરીકે સામેલ થયો ? નાઈજીરિયા સાઉદી અરેબિયા કતાર ઘાના નાઈજીરિયા સાઉદી અરેબિયા કતાર ઘાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ રેડિયો પ્લેટફોર્મનું નામ શું છે ? FuturiAI AIRadio RadioGPT RadioChat FuturiAI AIRadio RadioGPT RadioChat ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાએ સંયુક્તપણે ક્યા સ્થળે મલ્ટિ ડોમેઈન એર-લેન્ડ અભ્યાસ વાયુ પ્રહારનું આયોજન કર્યું હતું ? લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ સંસ્થાએ ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ મોનિટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રજૂ કર્યું ? UNICEF UNDP WMO વર્લ્ડ બેંક UNICEF UNDP WMO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ડેન્ગ્યુ ફાટી નીકળવાના કારણે ક્યા દેશે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી ? પેરુ ઓમાન ક્યુબા ફીજી પેરુ ઓમાન ક્યુબા ફીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP