Gujarat Police Constable Practice MCQ Part - 3 પાવર પોઇન્ટમાં કયો વ્યૂ સ્લાઇડની રચના કરવા તથા તેમાં મુળભુત ફેરફાર કરવા માટે ઉપયોગી છે ? Normal View Slide show Outline view Slide sorter view Normal View Slide show Outline view Slide sorter view ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રડાર શબ્દ કોના માટે વપરાય છે ? અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 3 કોડી પતંગ રૂ. 120 માં ખરીદી તેને રૂ. 30 ના ડઝન ભાવે વેચતા મળતો નફો જણાવો ? 30 રૂ. 90 રૂ. 150 રૂ. 60 રૂ. 30 રૂ. 90 રૂ. 150 રૂ. 60 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘કાર્બી આંગલોંગ’ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે ? સિક્કિમ મેઘાલય આસામ ઓડિશા સિક્કિમ મેઘાલય આસામ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉમંગોટ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? બિહાર ઓડિશા મેઘાલય ત્રિપુરા બિહાર ઓડિશા મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP