કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 17 મે થી 28 મે દરમિયાન ફ્રાન્સના કેન્સ ખાતે કેટલામાં 'કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું ? 70 મા 77 મા 88 મા 75 મા 70 મા 77 મા 88 મા 75 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં RBIએ પોલિસી રેપોરેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ વધીને ___ થઈ ગયો છે. 3.40% 3.68% 4.40% 4.46% 3.40% 3.68% 4.40% 4.46% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા રાજ્યને મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ માટે 7,500 કરોડ રૂપિયાનું ઋણ આપશે ? બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત મણિપુર બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક વ્યક્તિ શહેર A થી શહેર B સુધી સાયકલ પર 18 કિમી/કલાકની ઝડપથી જાય છે અને શહેર B થી શહેર ૮ સુધી સાયકલ પર 12 કિમી/કલાકની ઝડપથી જાય છે. જો શહેર B થી શહેર C નું અંતર શહેર A થી શહેર B નાં અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમ્યાન એની સરેરાશ ઝડપ શોધો. 13.5 કિમી 14 કિમી/કલાક 14.4 કિમી/કલાક 15 કિમી/કલાક 13.5 કિમી 14 કિમી/કલાક 14.4 કિમી/કલાક 15 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP