કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ સ્વસ્થ પર્યાવરણને માનવ અધિકાર તરીકે માન્યતા પ્રદાન કરતો પ્રસ્તાવ પસાર કર્યો. આપેલ પૈકી કોઈ નહીં ભારતે આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. આપેલ બંને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ સ્વસ્થ પર્યાવરણને માનવ અધિકાર તરીકે માન્યતા પ્રદાન કરતો પ્રસ્તાવ પસાર કર્યો. આપેલ પૈકી કોઈ નહીં ભારતે આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ ઈન્સ્ટિટ્યૂટશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2022માં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે ? IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા મહાત્મા ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં નવા સંસદ ભવનના નૉલેજ પાર્ટનર તરીકે ગુજરાતની કઈ યુનિવર્સિટી પસંદગી પામી ? GTU ગુજરાત યુનિવર્સિટી M.S. યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી GTU ગુજરાત યુનિવર્સિટી M.S. યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કિંમત શોધો : ³√0.216 + ³√0.064 + ³√343 7.604 8.000 7.460 7.640 7.604 8.000 7.460 7.640 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP