કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંસ્કૃત ભાષામાં અનુવાદ માટે ‘સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020' કોને આપવામાં આવ્યો છે ? સુશ્રી સંધ્યા કુંદનાણી સુશ્રી મંજૂષા કુલકર્ણી સુશ્રી મંજુ મોદી સુશ્રી કાશ્યપી મહા સુશ્રી સંધ્યા કુંદનાણી સુશ્રી મંજૂષા કુલકર્ણી સુશ્રી મંજુ મોદી સુશ્રી કાશ્યપી મહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિની મેજબાની ___ કરશે. લેહ દેહરાદૂન શિમલા દાર્જિલિંગ લેહ દેહરાદૂન શિમલા દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISKCON (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ)ના સ્થાપક 'શ્રી ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદ'ની જન્મજયંતીના અવસરે ___ નો વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો છે. રૂ. 100 રૂ. 75 રૂ. 150 રૂ. 125 રૂ. 100 રૂ. 75 રૂ. 150 રૂ. 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યા યોજાશે ? મોન્ટ્રિયલ (કેનેડા) બાર્સિલોના (સ્પેન) સિઓલ (દક્ષિણ કોરિયા) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) મોન્ટ્રિયલ (કેનેડા) બાર્સિલોના (સ્પેન) સિઓલ (દક્ષિણ કોરિયા) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિશ્વ આરોગ્ય સભાએ કયા દિવસે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ મનાવવાની ઘોષણા કરી ? 30 મે 30 જાન્યુઆરી 30 એપ્રિલ 30 માર્ચ 30 મે 30 જાન્યુઆરી 30 એપ્રિલ 30 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP