કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ?

વર્ષ 2021
વર્ષ 2022
વર્ષ 2023
વર્ષ 2024

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ કાસ ઉચ્ચપ્રદેશ (Kaas Plateau) ક્યા રાજ્યમાં સ્થિત છે ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP