કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ગ્લોબલ રિસ્પોન્સિબલ ટુરિઝમ સમિટનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "કામિની કોકિલા કેલિ કૂજન કરે" પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ લખો : વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ? 88 84 80 86 88 84 80 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ફોર્બ્સ વર્ડ્સ બેસ્ટ એમ્પ્લોયર્સ રેન્કિંગ્સ 2022ના ટોપ-10 રેન્કમાં સામેલ એકમાત્ર ભારતીય કંપની કઈ છે ? અદાણી ગ્રૂપ વિપ્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ઈન્ફોસીસ અદાણી ગ્રૂપ વિપ્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ઈન્ફોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 યોગ્ય જોડકાં જોડો. a) સંધ્યાકાળનો તારોb) અરૂણ c) વરૂણd) સોનેરી ગ્રહi) બુધii) નેપ્ચ્યુનiii) યુરેનસ iv) શુક્ર (a-iv, b-ii, c-iii, d-i) (a-iv, b-iii, c-i, d-ii) (a-iii, b-ii, c-iv, d-i) (a-iv, b-iii, c-ii, d-i) (a-iv, b-ii, c-iii, d-i) (a-iv, b-iii, c-i, d-ii) (a-iii, b-ii, c-iv, d-i) (a-iv, b-iii, c-ii, d-i) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP