કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ (ICG)ના 25મા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

રાકેશ પાલ
પ્રિતેશ રાઠોડ
બલવીરસિંઘ
મહેશ રાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ‘બેંકિંગ ઓન વર્લ્ડ હેરિટેજ' પ્રદર્શનનું આયોજન ક્યા કરાશે ?

જયપુર
બેંગલુરુ
મુંબઈ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારતનો પ્રથમ ઈન્ટરનેશનલ મલ્ટિમૉડલ લોજિસ્ટિક્સ પાર્ક ક્યા રાજ્યમાં બની રહ્યો છે ?

આંધ્ર પ્રદેશ
કર્ણાટક
આસામ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP