સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળાથી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 44 22 88 33 44 22 88 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 માઈક્રોસોફ્ટ, પેકેજમાં કયા સોફ્ટવેરનો સમાવેશ થતો નથી ? MS-Notepad MS-Access MS-Word MS Powerpoint MS-Notepad MS-Access MS-Word MS Powerpoint ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જળ સંરક્ષણ માટે ‘સુજલ' નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ રક્તદાતા દિવસ (World Blood Donor Day) ક્યારે મનાવાય છે ? 11 જૂન 19 જૂન 14 જૂન 20 જૂન 11 જૂન 19 જૂન 14 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ ‘ભારત ડ્રોન મહોત્સવ 2022'નું ઉદ્ઘાટન કર્યુ હતું ? ચેન્નાઈ નવી દિલ્હી અમદાવાદ લખનૌ ચેન્નાઈ નવી દિલ્હી અમદાવાદ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP