કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે સંભવિત યુવા સ્ટાર્ટઅપની ઓળખ કરવા માટે ક્યું પોર્ટલ લૉન્ચ કર્યું ?

યુવા પોર્ટલ
યુથ પોર્ટલ
સ્ટાર્ટ પોર્ટલ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલયે ક્યા સ્થળે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ કલસ્ટરની સ્થાપનાને મંજૂરી આપી ?

કોચીન (કેરળ)
પુણે (મહારાષ્ટ્ર)
પણજી (ગોવા)
ધારવાડ (કર્ણાટક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ?

દેહરાદૂન
બેંગલુરુ
હૈદરાબાદ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)ના ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

વિક્રમ અગ્રવાલ
વિક્રમ દેવદત્ત
વિક્રમ શર્મા
વિક્રમ ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP