કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)ના ઉપપ્રમુખ તરીકે કોણ ચૂંટાયા ? અજય સિંહ મનજીત રાણા ગિરીશ પટેલ રમેશસિંહ અજય સિંહ મનજીત રાણા ગિરીશ પટેલ રમેશસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ સ્કાઉટ દિવસ ક્યારે મનાવાય છે ? 22 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનું (ગુર્જર પ્રાન્તનું) પાટનગર કયુ હતું ? ગાંધીનગર વડોદરા પાટણ કર્ણાવતી ગાંધીનગર વડોદરા પાટણ કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રાયફલ શુટિંગ સ્પર્ધામાં અભિનવનો પાંચ રાઉન્ડનો સ્કોર અનુક્રમે 7.75, 9.10, 8.80 અને 9.50 છે, તો તેનો સરેરાશ સ્કોર ___ થાય. 8.95 8.91 8.81 9.11 8.95 8.91 8.81 9.11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સ્થાનિક રીતે સદાંગમન તરીકે જાણીતી બતકની દુર્લભ પ્રજાતિ ગ્રેટર સ્કૂપ 94 વર્ષ બાદ ક્યા રાજ્યના વિષ્ણુપુર જિલ્લામાં સ્થિત લોટક સરોવરમાં જોવા મળી ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મણિપુર મેઘાલય આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP