• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

Talati Practice MCQ Part - 7
ગળદેવના મેળાનું આયોજન કયાં થાય છે ?

દાહોદ
વલસાડ
નવસારી
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
x¹⁰ × x-7 × x⁰ = ___

x³
x⁷
x⁶
x⁰

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે તો તે સંખ્યા કઈ ?

50
100
20
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ?

રૂ. 20
રૂ. 22
રૂ. 31(1/9)
રૂ. 18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
5 પેનની મૂળકિંમત = 4 પેનની વેચાણકિંમત ___% નફો થાય.

20
22(3/4)
25
11(1/9)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 1127
  • 1128
  • 1129
  • 1130
  • 1131
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 8 કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશેષણ અને ક્રિયાવિશેષણ GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભાગીદારી (Partnership) GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Talati Practice MCQ Part - 2 ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US