કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS સુરત અને INS ઉદયગીરી યુદ્ધ જહાજ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. આપેલ તમામ INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ‘આયર્ન બીમ’ (Iron Beam) લેઝર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન ઈઝરાયેલ ઈરાન રશિયા ચીન ઈઝરાયેલ ઈરાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કોની પ્રેરણાથી મહાગુજરાત સમિતીની સ્થાપના કરવામાં આવી ? સર પુરુષોત્તમદાસ ભાયલાલભાઈ ઇન્દુલાલ હિંમતલાલ સર પુરુષોત્તમદાસ ભાયલાલભાઈ ઇન્દુલાલ હિંમતલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભગવતસિંહજી ગાંધીજી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભગવતસિંહજી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 તાજેતરમાં કયા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ? નેપાળ બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP