કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023માં કેટલા મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાયા ? 91 106 76 98 91 106 76 98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ડોકરા ધાતુ શિલ્પ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પ.બંગાળ ઓડિશા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ 2022માં ભારત સરકારની કઈ પહેલે પ્લેટિનમ આઈકન એવોર્ડ જીત્યો ? સ્વચ્છ ભારત મિશન આપેલ તમામ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ મિશન સ્વચ્છ ભારત મિશન આપેલ તમામ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સતત પર્વતીય વિકાસ શિખર સંમેલન (SMDS)-11નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? દેહરાદૂન (ઉત્તરાખંડ) નવી દિલ્હી (દિલ્હી) ગંગટોક (સિક્કિમ) લેહ (લદાખ) દેહરાદૂન (ઉત્તરાખંડ) નવી દિલ્હી (દિલ્હી) ગંગટોક (સિક્કિમ) લેહ (લદાખ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું તેના પ્રકારનું પ્રથમ બ્રેન હેલ્થ કિલનિક ક્યા શરૂ કરાયું ? બેંગલુરુ પુણે હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP