કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) દરિયાઈ માર્ગે પાર્સલ અને ટપાલ પહોંચાડવા માટે ભારતીય ટપાલ વિભાગે ક્યા રાજ્યમાં ‘તરંગ મેઈલ સેવા’ શરૂ કરી ? રાજસ્થાન ગુજરાત ઝારખંડ કર્ણાટક રાજસ્થાન ગુજરાત ઝારખંડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ? મેઘાલય અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મેઘાલય અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતે ક્યા દેશ સાથે ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે ઈકોનોમિક ડેવલપમેન્ટ કોઓપરેશન ફંડ લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? ઓસ્ટ્રેલિયા અમેરિકા દ.કોરિયા જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા દ.કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના આંકડાઓ અનુસાર, ભારતમાં ક્યા રાજ્યમાં સૌથી વધુ મ્યુચ્યુઅલ ફંડ પેનિટ્રેશન છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP