કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલામાં સ્થાને છે ? પ્રથમ બીજા ત્રીજા ચોથા પ્રથમ બીજા ત્રીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારત અને ક્યા દેશના સંયુક્ત ઉદ્યમે કલાશ્નિકોવ AK-203નું ઉત્પાદન શરૂ કર્યું ? રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં નિર્મિત અલ્યુમિનિયમ માલગાડીને રવાના કરાઈ ? ઉ.પ્રદેશ ઓડિશા પ.બંગાળ કર્ણાટક ઉ.પ્રદેશ ઓડિશા પ.બંગાળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાઓએ મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI) જારી કર્યો ? એક પણ નહીં ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ઈનિશિએટિવ ડેવલપમેન્ટ UNDP આપેલ બંને એક પણ નહીં ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ઈનિશિએટિવ ડેવલપમેન્ટ UNDP આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના પહાડી સમુદાયને આદિવાસી (ST) જાતિનો દરજ્જો આપવાની ઘોષણા કરી ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP