Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી ક્યો શબ્દ ‘રેણુ’નો સમાનાર્થી શબ્દ છે ? ધૂળ કુળ વાંસળી મૂળ ધૂળ કુળ વાંસળી મૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) ક્યારે મનાવાય છે ? 8 જૂન 14 જૂન 30 મે 3 જૂન 8 જૂન 14 જૂન 30 મે 3 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વ્યક્તિને એક વસ્તુનું રૂ.480માં વેચાણ કરતાં 20% નુકશાન જાય છે. જો તેણે 20% નફો કરવો હોય તો તે વસ્તુનું કઈ કિંમત વેચાણ કરશે ? 6203 700 720 600 6203 700 720 600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% 80% 480 120% (?) 120/80 × 480 = રૂ. 720
Talati Practice MCQ Part - 4 Find out correct spelling. academic acedemic acadamic none academic acedemic acadamic none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Double Density ધરાવતા Disk માં એક ઈંચમાં કેટલા ટેક હોય છે ? 12 128 96 48 12 128 96 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP