કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે ચંદ્ર પર ચેન્જસાઈટ (Y) નામક લુનર ક્રિસ્ટલની શોધ કરી ? રશિયા ફ્રાન્સ અમેરિકા ચીન રશિયા ફ્રાન્સ અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકારે બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા.લિ. સાથે કરાર કર્યા છે. બ્રહ્મોસ મિસાઈલની ઝડપ 2.8 મેક છે. એક પણ નહીં આપેલ બંને ભારત સરકારે બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા.લિ. સાથે કરાર કર્યા છે. બ્રહ્મોસ મિસાઈલની ઝડપ 2.8 મેક છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સંધિ જોડો. સિન્ધુ + ઊર્મિ સિન્ધૂર્મિ સિંધઊર્મિ સિંધુઉર્મિ સિંધુઊર્મિ સિન્ધૂર્મિ સિંધઊર્મિ સિંધુઉર્મિ સિંધુઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સરની તપાસ માટેનું A1 બેઝડ ટૂલ PIVOT વિકસિત કર્યું છે ? IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અશોક પાસે રૂા. 100ની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણે છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624409 624405 624407 624408 624409 624405 624407 624408 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP