Talati Practice MCQ Part - 1 અમરતકાકી – કઈ કૃતિનું પાત્ર છે ? લોહીની સગાઈ શરણાઈના સૂર જુમો ભિસ્તી જનમટીપ લોહીની સગાઈ શરણાઈના સૂર જુમો ભિસ્તી જનમટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ વ્યભિચારના ગુનામાં કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 490 497 492 494 490 497 492 494 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? લાંબા, ગુજરાત નાગપુર, મહારાષ્ટ્ર તુતીકોરિન, તમિલનાડુ પણજી, ગોવા લાંબા, ગુજરાત નાગપુર, મહારાષ્ટ્ર તુતીકોરિન, તમિલનાડુ પણજી, ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 14મી સદીમાં આરબ જગતની રખડું ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી સામાજિક પરિવર્તનનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો ? ઈમાઈલ દુર્ખિમ કાર્લ માર્ક્સ ઓગષ્ટ કોંત ઈબ્ન ખાલ્દુન ઈમાઈલ દુર્ખિમ કાર્લ માર્ક્સ ઓગષ્ટ કોંત ઈબ્ન ખાલ્દુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) જો એક અપૂર્ણાંકના અંશમાં 300% નો વધારો અને છેદમાં 340% નો વધારો કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 8/11 છે, તો મૂળ અપૂર્ણાંક કયો હશે ? 2/11 6/11 4/10 4/5 2/11 6/11 4/10 4/5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અંશમાં 300% નો વધારો કરતા તે 100 + 300 = 400% થાય. છેદમાં 340% નો વધારો કરતા તે 100 + 340 = 440% થાય.ધારો કે મૂળ અપૂર્ણાંક x/y છે.(x × 400/100) / (y × 440/100) = 8/11 x/y = (8×440) / (11×400) = 4/5