કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા દેશે એડવાન્સ્ડ રેન્જ બાબર ક્રૂઝ મિસાઈલ 1B નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ?

બાંગ્લાદેશ
ઈરાન
સાઉદી અરેબિયા
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
ઉત્તરાખંડ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અવની લેખડા
હાર્દિક પંડ્યા
ઋષભ પંત
નીરજ ચોપડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે બેંકમાં 5 લાખ સુધીની રકમને ગેરન્ટેડ રિફંડ કરવાની જાહેરાત કરી છે, આ રકમ કેટલા દિવસ સુધીમાં રિફંડ કરાશે ?

60 દિવસ
100 દિવસ
80 દિવસ
90 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP