ભાગીદારી (Partnership) ભાગીદારી પેઢીમાં A અને B નું મૂડી રોકાણ 3 : 5 ના પ્રમાણમાં છે. અને નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. 3 માસ બાદ C ધંધામાં જોડાય છે. અને B જેટલું રોકાણ કરે છે. તો એક વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે ? 3 : 5 : 5 3 : 5 : 9 10 : 15 : 12 12 : 20 : 15 3 : 5 : 5 3 : 5 : 9 10 : 15 : 12 12 : 20 : 15 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP C નું રોકાણ B જેટલું એટલે કે 5 હશે. અને તેના રોકાણનો સમય 12 – 3 = 9 મહિના હશે. A અને B ના રોકાણનો સમય 12 મહિના રહેશે. A = 3×12 = 36 = 12 B = 5×12 = 60/3 = 20 C = 5×9 = 45/3 = 15
Talati Practice MCQ Part - 5 ‘ભાઈ અને બહેન બહાર ગયા હતા.’ :- રેખાંકિત શબ્દ ઓળખાવો. નિપાત સંયોજક સર્વનામ એક પણ નહી નિપાત સંયોજક સર્વનામ એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી ક્યારે મનાવાય છે ? 14 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 8 એપ્રિલ 14 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જક્ષણી કોની ટુંકી વાર્તા છે ? રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર ગૌરીશંકર જોશી કાકા કાલેલકર રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર ગૌરીશંકર જોશી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગુજરાતમાં IRMA કયાં આવેલ છે ? અમદાવાદ આણંદ વલ્લભવિદ્યાનગર ગાંધીનગર અમદાવાદ આણંદ વલ્લભવિદ્યાનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP