કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NCERT પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવા માટે કોની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું ? પી.જે.ઉપાધ્યાય આર.કે.શર્મા એમ.સી.પંત સી.આર. રાવ પી.જે.ઉપાધ્યાય આર.કે.શર્મા એમ.સી.પંત સી.આર. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશનનું વડુમથક ક્યા આવેલું છે ? શાંઘાઈ પેરિસ ન્યૂયોર્ક લંડન શાંઘાઈ પેરિસ ન્યૂયોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) અર્બન 20 મેયરલ સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? અમદાવાદ આપેલ બંને ગાંધીનગર એક પણ નહીં અમદાવાદ આપેલ બંને ગાંધીનગર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સાઉથ એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ભૂટાન ભારત નેપાળ શ્રીલંકા ભૂટાન ભારત નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપાર અને વાણિજ્યને સુગમ બનાવવા માટે ડૉકી લેન્ડ પોર્ટ (Dawki Land Port)નું ઉદ્ઘાટન કરાયું ? મેઘાલય ત્રિપુરા પ.બંગાળ મિઝોરમ મેઘાલય ત્રિપુરા પ.બંગાળ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP