કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં `RE-HAB' પ્રાજેકટ ક્યા રાજ્યમાંથી લૉન્ચ કરવામાં આવ્યો છે ? આસામ મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત આસામ મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 9મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું આયોજન ક્યાં થયું હતું ? શિલોંગ, મેઘાલય ઈમ્ફાલ, મણિપુર અગરતલા, ત્રિપુરા કોહિમા, નાગાલેન્ડ શિલોંગ, મેઘાલય ઈમ્ફાલ, મણિપુર અગરતલા, ત્રિપુરા કોહિમા, નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં DRDO અને IAF દ્વારા લોન્ગ રેન્જ બોમ્બનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, તેની ડિઝાઈન અને વિકાસ ___ સ્થિત DRDOની પ્રયોગશાળા 'રિસર્ચ સેન્ટર ઈમારત’(RCI)દ્વારા કરવામાં આવ્યો છે. રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સિંહરાજ અધનાએ ટોક્યો પેરાલિમ્પિકમાં કયો મેડલ- શુટીંગ (10 મીટર એર પિસ્તોલ) માં જીત્યો ? ગોલ્ડ મેડલ બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલ આપેલ પૈકી કોઈ નહીં ગોલ્ડ મેડલ બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પંચમૂળી તળાવ ક્યા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP