કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાર્જેતરમાં નિધન પામેલા Y.K. અલઘ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ?

વૈજ્ઞાનિક
અભિનેતા
સાહિત્યકાર
અર્થશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના અટિરાપટ્ટી અને મીનાક્ષીપુરમ ગામોને જૈવ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરાયા ?

તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘CM દા હૌસી’ નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ?

મેઘાલય
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP