કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કઈ રાજ્ય સરકાર શ્રી સુબ્રમણ્યમ ભારતીની પૂણ્યતિથિ 11 સપ્ટેમ્બરને “મહાકવિ દિવસ’ તરીકે ઉજવશે ?

મધ્ય પ્રદેશ
કેરળ
તમિલનાડુ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલો લાસ્ટ આઈસ એરિયા ક્યા આવેલો છે ?

દક્ષિણ ધ્રુવ
આર્કટિક ક્ષેત્ર
કેનેડા
હિમાલય ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ?

બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP