Talati Practice MCQ Part - 7 કોમ્પ્યુટરમાં મેમરી કેટલા પ્રકારની હોય છે ? 2 3 5 4 2 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા. 35 માં એક પેન વેચતા 12(1/2)% ખોટ જાય છે. આ પેન ૫૨ 10 % નફો મેળવવા તે શી કિંમતે વેચવી જોઈએ ? રૂ. 47(1/2) રૂ. 42 રૂ. 45 રૂ. 44 રૂ. 47(1/2) રૂ. 42 રૂ. 45 રૂ. 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20 % નફો મળે છે. તો રૂ. 170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 120 રૂ. 204 રૂ. 190 રૂ. 240 રૂ. 120 રૂ. 204 રૂ. 190 રૂ. 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ‘મુજીબ–ધ મેકિંગ ઓફ અ નેશન્સ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આપેલ પૈકી એક પણ નહીં આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. આપેલ બંને તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આપેલ પૈકી એક પણ નહીં આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્ટેટ ઓફ વર્લ્ડ્સ ફોરેસ્ટ્સ (SOFO) રિપોર્ટ કઈ સંરથા દ્વારા જારી કરવામાં આવે છે ? UNICEF UNDP FAO WMO UNICEF UNDP FAO WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP