કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં અમરોહા ઢોલકને GI ટેગ આપવામાં આવ્યો, તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન તમિલનાડુ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન તમિલનાડુ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day) ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 28 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 28 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતીય બંધારણની કઈ કલમ અંતર્ગત કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલ છે ? 307 356 370 302 307 356 370 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) જહાજ કમલાદેવી કોલકાતામાં કાર્યરત કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. L&T કોચીન શિપયાર્ડ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. L&T કોચીન શિપયાર્ડ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યના ઉદ્યમિઓ માટે વ્હોટ્સએપ થકી ફરિયાદ નોંધવાની સુવિધા શરૂ કરી છે ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP